An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 20

 

यदा चर्मवदाकाशं वेष्टयिष्यन्ति मानवाः ।

तदा देवमविज्ञाय दुःखस्यान्तो भविष्यति ॥२०॥

 

અર્થઃ

યદા - જ્યારે

માનવાઃ - માનવો

આકાશમ્ - આકાશને

ચર્મવત્ - ચામડાની પેઠે

વેષ્ટ યિષ્યન્તિ - લપેટી લેશે

તદા - ત્યારે

દેવમ્ - પરમાત્માને

અવિજ્ઞાય - જાણ્યા વિના જ

દુઃખસ્ય - દુઃખનો

અંતઃ - અંત

ભવિષ્યતિ - થઇ શકશે.

 

ભાવાર્થઃ

દેવોના દેવ પરમદેવ પરમાત્માને જાણ્યા કે પામ્યા વિના માનવ દુઃખ, બંધન, અને અશાંતિમાંથી કદી પણ છૂટી શકે ખરો ? ના. સ્વપ્ને પણ ના છૂટી શકે. એ વાતને વધારે સ્પષ્ટ કરતાં આ શ્ર્લોકમાં કહેવામાં આવે છે કે આકાશને ચામડીની પેઠે વિંટવાનું કાર્ય કોઇપણ માનવને માટે અને સંસારના સધળાં માનવોને માટે અશક્ય છે તેમ પરમાત્માના સાક્ષાત્કાર વિના કોઇને પણ સનાતન સુખશાંતિ નથી સાંપડી શકતી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer