શ્રી યોગેશ્વરજીની આત્મકથા પ્રકાશના પંથેમાં વર્ણવાયેલ
'પ્રેતની
વાત'ટોરન્ટો કેન્દ્રના યુવાનોએ અહીં
રજુ કરેલી છે.
2001માં ટોરન્ટોમાં યોજાયેલ યુથ શિબિરના અંતિમ દિને રજૂ
થયેલ કાર્યક્રમના ભાગ રૂપે આ નાટક રજૂ કરવામાં આવેલું. કેનેડામાં જન્મેલ
યુવાનોએ ગુજરાતી ભાષામાં બોલવાની ફાવટ ન હોવા છતાં ઘણો સારો પ્રયાસ કર્યો
ને સૌને હાસ્યમાં તરબોળ કરી દીધાં.
Play (નાટક) : લગ્નની સમસ્યા
શ્રી યોગેશ્વરજીની આત્મકથા પ્રકાશના પંથેમાં વર્ણવાયેલ
'લગ્નની
સમસ્યા'
નું નાટ્ય રૂપાંતર
અહીં રજુ કરવામાં આવ્યું છે. આ નાટક પણ ટોરન્ટો કેન્દ્રના યુવાનોએ
પ્રસ્તુત કરેલ છે.
(Video courtesy: Jigar Talati)
To view, you require DSL/Broadband (> 128 kbps)
and media player.