Friday, February 10, 2012
   
Text Size

Verse 11-15

अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥९-११॥

avajananti mama mudhah manushim tanum ashritam
param bhavam ajanantah mama bhutama heshwaram

મનુષ્યરૂપે હું રહ્યો એમ મૂઢ જાણે,
વિરાટ મારા રૂપને ના કદિ પરમાણે.
*
मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः ।
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥९-१२॥

moghashah moghakarmano moghagyanah vichetasah
Rakshasim asurima cha eva prakritim mohinima shritah

મૂઢ જનોના કર્મ ને વિચાર મેલાં હોય,
સ્વભાવ હલકો તેમનો, સંસારે રત હોય.
*
MP3 Audio

*
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥९-१३॥

mahtmahah tumama partha daivim prakritim ashritah
bhajanti ananya manasah gyatva bhutadin avyayam

જ્ઞાનકર્મ આશાતણું ફળ તે ના પામે,
મોહમયી પ્રકૃતિથકી સંકટ ના વામે.
*
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥९-१४॥

satatam kirtiyantah mama yatantah cha dhridhavratah
namaschyantaschya mama bhaktya nityayuktah upasate

પવિત્ર દિવ્ય સ્વભાવનાં મહાત્મા જનો કો’ક
ભાવથકી ભજતા મને પામી મૃત્યુલોક.

મારું કીર્તન તે કરે, યત્ન કરે મુજ કાજ.
નમે મને પાળે વળી નિયમો મારે કાજ.
*
ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥९-१५॥

Gyana yagyena cha api anya yajantah mama upasate
ekatvena prithaktvena bahudha vishva tomukham

દ્વૈત તેમ અદ્વૈત ને વિશ્વભાવનાથી,
માનીને ભજતા મને કૈંયે જ્ઞાનથકી.

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous 
15.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 30 guests online

View site in