Friday, February 10, 2012
   
Text Size

Verse 21-25

ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥९-२१॥

te tam bhuktva svargalokam vishalam
kshine punye martyalokam vishanti
evam traividharmam anuprapannah
atagatama kamakamah labhante

પુણ્ય થાય પુરું પછી જન્મે પૃથ્વીમાંહ્ય,
આવાગમનથકી ન તે છૂટે છે જગમાંહ્ય.

દર્શન મારું ના કરે ત્યાં લગ મુક્ત ન થાય,
કોઈ સુખ ને દુઃખથી કદી ન છૂટી જાય.
*
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥९-२२॥

ananyah chintayatah mama yejanah paryupasate
tesam nityabhiyuktanama yogkshemam nahayamyama

મારું શરણ લઈ કરે મારી ચિંતા જે.
તેના કોડ બધા પૂરું, રક્ષુ છું તેને.
*
MP3 Audio

*
येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥९-२३॥

ye api anyadevatah bhaktah yagante shradhaya abuitah
te up mama eva kaunteya yajanti avidhipurvakam

અન્ય દેવને જે ભજે, મને જ ભજતા તે,
સર્વ જાતના યજ્ઞનો સ્વામી જાણ મને.
*
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥९-२४॥

aham hih sarvayagyanama bhokta cha prabhuh eva cha
natu mama abhijananti tatlvena atah chavantiche

મને જાણવાથી જ ના અવગતિને પામે,
મને ન જાણે તે સદા દુર્ગતિને પામે.
*
यान्ति देवव्रता देवान्पितॄन्यान्ति पितृव्रताः ।
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥९-२५॥

yanti devavrata devan pritanyanti pritavratah
bhutani yanti bhutejyah yanti maddhajinah api mama

દેવ ભજ્યે દેવો મળે, પિતૃ ભજ્યે પિતૃ,
ભૂતોથી ભૂતો મળે, મને ભજ્યે હું મળું. ॥૨૫॥

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 27 guests online

View site in