Thursday, May 17, 2012
   
Text Size

પ્રકટો સુખકર મંગળ નામ *

પ્રકટો  સુખકર મંગળ નામ

 

MP3 Audio

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


*

પ્રકટો સુખકર મંગળ નામ

શ્રવણ મહીં જ નહીં અંતરમાં પ્રકટો તમારું નામ,
વદન મહીં જ નહીં અંતરમાં પ્રકટો એ અભિરામ ... પ્રકટો.

રોમરોમમાં, માંસરક્તમાં, હાડહાડમાં નામ,
મારું સર્વ વહાવી દો એ તન્મયતામાં નામ ... પ્રકટો.

કાયા તેમ જ અંતર મારું મંદિર બનો તમામ,
'પાગલ'ના પ્રભુ પ્રેમ નશામાં સિદ્ધ કરી દો કામ ... પ્રકટો.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 31 guests online

View site in