if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
॥ अथ माण्डुक्योपनिषत् ॥
॥ Atha Mandukyopanishat ॥
*
शांतीपाठ

ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ।
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्तार्क्ष्योऽरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ।
ॐ शांतिः । शांतिः । शांतिः ॥

om bhadram karnebhih shrunuyama deva
bhadram pashyemakshabhiryajatrah ।
sthirairangaistushtuvam sastanubhir
vyashema devahitam yadayuh ।
svasti na indro vriddhashravah
svasti nah pusha vishvavedah ।
svasti nastarkshyo arishtanemih
svasti no brihaspatirdadhatu ।
॥om shantih shantih shantih॥

*
શાંતિપાઠ

અમે કાનથી મંગલ સુણિયે, આંખે જોઈએ મંગલ,
પૂજન કરતાં પરમેશ્વરનું અમે કામ કરિયે મંગલ;
સુદૃઢ કાયાથકી આયુને ભોગવિયે પ્રભુને માટે,
સુદૃઢ અંગ હરેક કરીને વાપરિયે પ્રભુને કાજે.

જેનો યશ સઘળે છે વ્યાપ્યો એવા ઈન્દ્ર વળી પૂષા,
અનિષ્ટહર્તા ગરૂડ સર્વે પ્રભુનાં દૈવીરૂપ સમા,
તે કલ્યાણ અમારું કરજો, એજ એક ઈચ્છા અમને,
કૃપા તેમની પામી મન આ પરમેશ્વરને માર્ગ વળે.

ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥

*
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.