Saturday, February 11, 2012
   
Text Size

Why you kill me ? Bali ask Ram

मुझे क्यूँ मारा ? – बालि ने श्रीराम से पूछा
 
परा बिकल महि सर के लागें । पुनि उठि बैठ देखि प्रभु आगें ॥
स्याम गात सिर जटा बनाएँ । अरुन नयन सर चाप चढ़ाएँ ॥१॥
 
पुनि पुनि चितइ चरन चित दीन्हा । सुफल जन्म माना प्रभु चीन्हा ॥
हृदयँ प्रीति मुख बचन कठोरा । बोला चितइ राम की ओरा ॥२॥
 
धर्म हेतु अवतरेहु गोसाई । मारेहु मोहि ब्याध की नाई ॥
मैं बैरी सुग्रीव पिआरा । अवगुन कबन नाथ मोहि मारा ॥३॥
 
अनुज बधू भगिनी सुत नारी । सुनु सठ कन्या सम ए चारी ॥
इन्हहि कुद्दष्टि बिलोकइ जोई । ताहि बधें कछु पाप न होई ॥४॥
 
मुढ़ तोहि अतिसय अभिमाना । नारि सिखावन करसि न काना ॥
मम भुज बल आश्रित तेहि जानी । मारा चहसि अधम अभिमानी ॥५॥
 
(दोहा)
सुनहु राम स्वामी सन चल न चातुरी मोरि ।
प्रभु अजहूँ मैं पापी अंतकाल गति तोरि ॥ ९ ॥


 
વાલિ શ્રીરામને પોતાને મારવાનું કારણ પુછે છે
 
(દોહરો)
વ્યાકુળ પૃથ્વી પર પડ્યો તરત વાલિ એ ત્યાં,
બેઠો પૃથ્વી પર ફરી સામે શ્રીપ્રભુના.
 
શ્યામ અંગ શિર પર જટા અરુણ નયન સુવિશાળ,
પ્રભુનાં ચરણકમળમહીં મન જોડ્યું તત્કાળ.
 
ધનુધારી પ્રભુ ઓળખી જન્મ સફળ માન્યો,
પ્રીત પ્રાણ પ્રગટી છતાં મર્મ નહીં જાણ્યો.
 
બોલ્યો વચન કઠોર એ એથી આર્ત બની,
ધર્મહેતુ પ્રગટ્યા, રહ્યા પારધિ જેમ હણી.
 
માન્યો પ્રિય સુગ્રીવને તેમજ મને વેરી,
સજા ઘોર દીધી તમે કયા દોષ કેરી?
*
અનુજ-પ્રિયા ભગિની સુત-નાર શઠ હે કન્યા સમ એ ચાર,
એમના પ્રતિ કુદ્રષ્ટિ કરે પાપ એમને નથી હણ્યે.
 
મૂઢ તને અતિશય અભિમાન, સ્ત્રીની સલાહ ન ધરી ધ્યાન;
મુજ બળ આશ્રિત જનને તેં મારવા ચહ્યો ગર્વ વડે.
 
(દોહરો) 
ચતુરાઇ ના ચાલશે રામ તમારી પાસ;
પાપી રહ્યો હજીય હું તમને પામી ખાસ?

 

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 19 guests online

View site in