Friday, February 10, 2012
   
Text Size

Monkey army reach Lanka shore

वानरसेना लंका पहूँची
 
अस कौतुक बिलोकि द्वौ भाई । बिहँसि चले कृपाल रघुराई ॥
सेन सहित उतरे रघुबीरा । कहि न जाइ कपि जूथप भीरा ॥१॥
 
सिंधु पार प्रभु डेरा कीन्हा । सकल कपिन्ह कहुँ आयसु दीन्हा ॥
खाहु जाइ फल मूल सुहाए । सुनत भालु कपि जहँ तहँ धाए ॥२॥
 
सब तरु फरे राम हित लागी । रितु अरु कुरितु काल गति त्यागी ॥
खाहिं मधुर फल बटप हलावहिं । लंका सन्मुख सिखर चलावहिं ॥३॥
 
जहँ कहुँ फिरत निसाचर पावहिं । घेरि सकल बहु नाच नचावहिं ॥
दसनन्हि काटि नासिका काना । कहि प्रभु सुजसु देहिं तब जाना ॥४॥
 
जिन्ह कर नासा कान निपाता । तिन्ह रावनहि कही सब बाता ॥
सुनत श्रवन बारिधि बंधाना । दस मुख बोलि उठा अकुलाना ॥५॥
 
(दोहा)
बांध्यो बननिधि नीरनिधि जलधि सिंधु बारीस ।
सत्य तोयनिधि कंपति उदधि पयोधि नदीस ॥ ५ ॥

MP3 Audio

 
વાનરસેના લંકાના સમુદ્રકિનારે પહોંચે છે
 
(દોહરો)          
કૌતુક દેખી અનુજસહ કૃપાસિંધુ રઘુરાય,
ઊતર્યા તટ પર સૈન્યસહ કરતાં દિવ્ય સહાય.
 
મુકામ સિંધુતટે થતાં આજ્ઞા તરત કરી,
ફળાદિને આરોગવા સેના ગઈ વળી.
 
ઋતુ કે કાળ વિચારને ત્યાગી વૃક્ષ ફળ્યાં,
રામકાજ સૌએ સરસ ફળને મધુર ધર્યાં.
 
વૃક્ષ હલાવ્યાં વાનરે ફળ ખાઈ રસસાથ,
પર્વતશિખરોનો કર્યો લંકા તરફ પ્રપાત.
 
ઘેરી રહ્યા નચાવતા રાક્ષસ કો મળતાં,
નાકકાન કાપી પરમ યશ પ્રભુનો કથતા.
 
એવા અસુરોએ કહી રાવણને સૌ વાત;
સમુદ્ર બંધાયો સુણી કંપ્યાં એનાં ગાત.
 
બાંધ્યો વનનિધિ નીરનિધિ જલધિ સિંઘુ વારીશ,
ખરે તોયનિધિ કંપતિ ઉદધિ પયોધિ નદીશ ?

 

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in