Sunday, February 05, 2012
   
Text Size

Opening verses

मंगलाचरण
 
(श्लोक)
शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं
ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदांतवेद्यं विभुम् ।
रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं
वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूड़ामणिम् ॥ १ ॥
 
नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये
सत्यं वदामि च भवानखिलान्तरात्मा ।
भक्तिं प्रयच्छ रघुपुङ्गव निर्भरां मे
कामादिदोषरहितं कुरु मानसं च ॥ २ ॥
 
अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम् ।
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि ॥ ३ ॥


 
મંગલાચરણ
 
જે છે શાશ્વત શાંત શુધ્ધ અનલ નિર્વાણ શાંતિપ્રદ
બ્રહ્મા શંકર શેષસેવ્ય વિભુ ને વેદાંતવિદ્ તારક,
માયા માનવ રામ નામક ગુરુ દેવોતણા ઈશ્વર
વંદું એ કરુણાનિધાન હરિને માની નૃપોના નૃપ.
 
બીજી નથી મુજ ઉરે રઘુનાથ ઈચ્છા,
સાચુ કહું પ્રભુ તમે અખિલાન્તરાત્મા;
ભક્તિ અખંડ મુજને પરિપૂર્ણ આપો,
કામાદિદોષ વિણ માનસને કરી દો.
 
અતુલિતબળસ્વામી સ્વર્ણશૈલાભદેહ
દનુજવનતણા હે અગ્નિ, જ્ઞાનીન્દ્ર દેવ;
સકળગુણનિધાન વાનરોના અધીશ,
રઘુપતિવરદૂત વંદના વાતપુત્ર !

 

Today's Quote

Inspiration is a guest who does not like to visit lazy people.
- Tchaikowsky 
16.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 376 guests online

View site in