Sunday, February 05, 2012
   
Text Size

Hanuman meet Vibhishan

हनुमानजी की विभीषण से भेंट
 
सुनहु पवनसुत रहनि हमारी । जिमि दसनन्हि महुँ जीभ बिचारी ॥
तात कबहुँ मोहि जानि अनाथा । करिहहिं कृपा भानुकुल नाथा ॥१॥
 
तामस तनु कछु साधन नाहीं । प्रीति न पद सरोज मन माहीं ॥
अब मोहि भा भरोस हनुमंता । बिनु हरि कृपा मिलहिं नहिं संता ॥२॥
 
जौं रघुबीर अनुग्रह कीन्हा । तौ तुम्ह मोहि दरसु हठि दीन्हा ॥
सुनहु बिभीषन प्रभु कै रीती । करहिं सदा सेवक पर प्रीती ॥३॥
 
कहहु कवन मैं परम कुलीना । कपि चंचल सबहीं बिधि हीना ॥
प्रात लेइ जो नाम हमारा । तेहि दिन ताहि न मिले अहारा ॥४॥
 
(दोहा)
अस मैं अधम सखा सुनु मोहू पर रघुबीर ।
कीन्ही कृपा सुमिरि गुन भरे बिलोचन नीर ॥ ७ ॥


 
વિભિષણ સાથે મુલાકાત
 
રહેણી પવનસુત સુણો અમારી દંતમધ્ય જ્યમ જીભ બિચારી;
સમજી કદીક મને અનાથ, કરશે કૃપા ભાનુકુળનાથ ?
 
તામસતન સાધન ના થાય, પ્રીતિ ન પદસરોજ મનમાંહ્ય,
થયો ભરોસ હવે હનુમંત હરિકૃપા વિના મળે ન સંત.
 
રામે અનુગ્રહ આજ કર્યો, દર્શન અવસર દિવ્ય ધર્યો;
સુણો વિભીષણ પ્રભુની રીત, કરે સદા સેવક પર પ્રીત.
 
જુઓ હું જ ક્યાં પરમ કુલીન, ચંચળ કપિ સર્વપણે હીન;
નામ મનુજ લે પ્રાતઃકાળ, તે દિન પામે ના આહાર.
 
(દોહરો)  
સખા અધમ હું તે છતાં કૃપા કરે રઘુવીર;
કૃપા સ્મરી હનુમાનનાં નયન ભરાયાં નીર.

 

Today's Quote

Inspiration is a guest who does not like to visit lazy people.
- Tchaikowsky 
16.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 366 guests online

View site in