Friday, February 10, 2012
   
Text Size

Sita meet her in-laws

सीता तीनों माताओं से मिली
 
सासुन्ह सबनि मिली बैदेही । चरनन्हि लागि हरषु अति तेही ॥
देहिं असीस बूझि कुसलाता । होइ अचल तुम्हार अहिवाता ॥१॥
 
सब रघुपति मुख कमल बिलोकहिं । मंगल जानि नयन जल रोकहिं ॥
 कनक थार आरति उतारहिं । बार बार प्रभु गात निहारहिं ॥२॥
 
नाना भाँति निछावरि करहीं । परमानंद हरष उर भरहीं ॥
कौसल्या पुनि पुनि रघुबीरहि । चितवति कृपासिंधु रनधीरहि ॥३॥
 
हृदयँ बिचारति बारहिं बारा । कवन भाँति लंकापति मारा ॥
अति सुकुमार जुगल मेरे बारे । निसिचर सुभट महाबल भारे ॥४॥
 
(दोहा)
लछिमन अरु सीता सहित प्रभुहि बिलोकति मातु ।
परमानंद मगन मन पुनि पुनि पुलकित गातु ॥ ७ ॥

*
MP3 Audio

*
 
સીતા સાસુઓને પગે લાગે છે
 
(દોહરો)
સીતા સર્વે સાસુને મળી પગે લાગી;
મળી અચલ સૌભાગ્યની આશિષ વણમાગી.
 
રામમુખકમળ પેખતાં રોકી અશ્રુ રહી,
માત ઉતારી આરતી મંગલ શબ્દ કહી.
 
લેતી સહુ ઓવારણાં પરમાનંદ ભરી;
કૌશલ્યા રઘુનાથને જોતી ફરી ફરી.
 
લંકાપતિને શે હણ્યો મનમાં કર્યો વિચાર,
બંને આ સુકુમાર છે, અસુર વીર વિકરાળ.
 
લક્ષ્મણ સીતા સહિત શ્રી પ્રભુને પેખી માત,
પરમાનંદ મગન બની પુલકિત કૃતાર્થ જાત.

 

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in