Text Size

saral-gita

SARAL GITA - Gujarati translation of Bhagavad Gita by Shri Yogeshwarji : On the battlefield of Kurukshetra, Lord Krishna gave an inspiring message to Arjuna, which became known as Bhagvad Gita, Bhagawat Geeta or Srimad Bhagavad Gita - the song celestial.  The 700 verses rendered by Lord Krishna are considered as quintessence of Hinduism and reflects the wisdom of Upanishads. Bhagavad Gita is part of epic Mahabharata and is contained in Bhishma Parva, chapter 23-40.

The message of Gita was not delivered on banks of Ganges, nor inside caves, monasteries or at the outset of any hermit's dwelling place but was conferred on the battlefield filled with belligerent armies, awaiting fierce encounter. When Arjuna saw revered teachers, beloved friends and close relatives on his enemy side, he was overtaken by grief and despair. As a result he chose to lay down his arms and sought counsel from his charioteer and friend, Krishna. In his unique and mesmerizing style, Krishna answered Arjun's array of questions covering sin, slander and siblings to death, duty, desire, duality and divinity. Arjuna was convinced that death on the battlefield was that merely of physical frame and not of the inner immortal soul. The conversation between Krishna and Arjuna threw light on many important aspects of Hinduism such as life and death, karma, devotion, jnana, yoga, supreme reality and duality.

Download Bhagavad Gita (Sanskrit) with its Gujarati Translation (સરળ ગીતા) in PDF

Apart from guidelines for ascetics to march forward on the spiritual path, Gita has plenty to offer to each of us in variety of circumstances in our day-to-day life. Though Gita's message was delivered centuries back, it is equally rejuvenating today, which itself is an ample justification for Gita's place among jewel crown of  world's spiritual scriptures. Today, Bhagavad Gita has crossed boundaries of cast, creed, religion and nationality and has found place as an icon of human spiritual wisdom.  As a result, it has been translated in many leading languages of the world.

Listen Bhagavad Gita Audio in MP3

ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા બહુવિધ ગ્રંથોમાં જો કોઈ એક ગ્રંથનું નામ લેવું હોય તો ભગવદ્ ગીતાનું નામ ખચકાટ વિના લઈ શકાય. વેદોનો સાર ઉપનિષદમાં અને ઉપનિષદનો અર્ક ભગવદ્ ગીતામાં સમાવી લેવામાં આવ્યો છે. કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં સ્વજનોને હણવાની સંભાવનાથી વ્યથિત અને કિંકર્તવ્યવિમૂઢ થયેલ અર્જુનને સંબોધી કહેવામાં આવેલ સાતસો શ્લોકોમાં માત્ર અર્જુનને માટે જ નહીં પરંતુ સમસ્ત માનવજાતિને માટે અવનવીન સંદેશ ભરેલો છે. ગીતામાં સનાતન ધર્મના પાયાના સિધ્ધાંતોનું કેવળ પ્રતિપાદન જ નથી પરંતુ રોજબરોજની જીંદગીમાં સત્ય અને ધર્મના માર્ગે કયા આધારે ચાલવું તેનું અભિનવ માર્ગદર્શન પણ છે. એથી જ હજારો વર્ષ પૂર્વે વહેતો કરાયેલ ગીતાનો સંદેશ આજે પણ એટલો જ નૂતન અને પ્રાસંગિક લાગે છે.

પૂ. યોગેશ્વરજી સ્વયં ભગવદ્ ગીતાના પ્રખર અભ્યાસુ અને અનુવાદક હતા. નાનપણથી જ તેમને ગીતા પ્રત્યે અપાર પ્રેમ હતો. સાધના દ્વારા જીવનધ્યેયની સંપ્રાપ્તિ કર્યા પછી જનસમુહના લાભાર્થે તેમણે જ્યારે પોતાની અનુભવવાણી વહેતી કરી ત્યારે તેમાં ગીતાના સારસંદેશને પ્રાધાન્ય આપેલું. સરળ ગીતાની રચના પૂ. શ્રી યોગેશ્વરજીએ પોતાના હિમાલયવાસ દરમ્યાન ૧૯૫૩ માં કરેલી. ઘણાં વરસો પછી તે પુસ્તિકાના રૂપમાં જનસમુદાય સમક્ષ પ્રસિદ્ધ થઈ. ત્યારથી લઈ અત્યાર સુધી તેની બે લાખથી વધુ પ્રત વેચાઈ ચુકી છે એ જ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. પ્રસિદ્ધ ગુજરાતી ગાયક આશિત અને હેમા દેસાઈના કંઠે તે 'સરળ ગીતા' આલ્બમમાં સ્વરબદ્ધ થઈ છે. ગુજરાતની ધર્મ અને અધ્યાત્મપ્રેમી જનતા માટે શ્રી યોગેશ્વરજીની આ અમુલખ ભેટને ઓનલાઈન મુકતા અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. આશા છે, ભગવદ્ ગીતાની આ સંજીવનીમાંથી ભાવિક જનતાને જરૂરી માર્ગદર્શન મળી રહેશે.

Explore Bhagavad Gita verses alongwith its Gujarati translation: 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok