JANUARY
Wed Jan 14, 2015 મકરસંક્રાતિ - ઉત્તરાયણ
Sat Jan 24, 2015 વસંત પંચમી (મહા સુદ પાંચમ)
Mon Jan 26, 2015 પ્રજાસત્તાક દિવસ
Fri Jan 30, 2015 શહીદ દિવસ
FEBRUARY
The Feb 18, 2015 શિવરાત્રિ (મહા વદ તેરસ)
MARCH
Thu Mar 05, 2015 હોળી (ફાગણ સુદ પૂનમ)
Fri Mar 06, 2015 ધૂળેટી (ફાગણ વદ પડવો)
Wed Mar 18, 2015 પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન
Sat Mar 21, 2015 ગુડી પડવો (ચૈત્ર સુદ એકમ)
Sat Mar 28, 2015 રામનવમી (ચૈત્ર સુદ નોમ)
APRIL
Thu Apr 02, 2015 મહાવીર જયંતિ (ચૈત્ર સુદ તેરસ)
Sat Apr 04, 2015 હનુમાન જયંતિ (ચૈત્ર સુદ પૂનમ)
Tue Apr 21, 2015 અખા ત્રીજ (વૈશાખ સુદ ત્રીજ)
MAY
Fri May 01, 2015 ગુજરાત સ્થાપના દિન
Sat May 02, 2015 નૃસિંહ જયંતિ (વૈશાખ સુદ તેરસ)
Mon May 04, 2015 બુદ્ધ જયંતિ (વૈશાખ સુદ પૂનમ)
Fri May 29, 2015 ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)
JUNE
Wed Jun 17, 2015 અધિક માસ પ્રારંભ
JULY
Thu Jul 16, 2015 અધિક માસ પૂરો
Sat Jul 18, 2015 રથયાત્રા (અષાઢ સુદ બીજ)
Mon Jul 27, 2015 દેવપોઢી એકાદશી-ચાતુર્માસ શરૂ (અષાઢ સુદ એકાદશી)
Fri Jul 31, 2015 ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ પૂનમ)
AUGUST
Fri Aug 15, 2015 શ્રાવણ માસ પ્રારંભ, સ્વતંત્રતા દિવસ
Fri Aug 15, 2015 પૂ. યોગેશ્વરજીનો જન્મદિન
Thu Aug 27, 2015 પવિત્રા બારસ (શ્રાવણ સુદ બારસ)
Sat Aug 29, 2015 રક્ષાબંધન (શ્રાવણ સુદ પૂનમ)
SEPTEMBER
Wed Sep 02, 2015 નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Thu Sep 03, 2015 રાંધણ છઠ (શ્રાવણ વદ છઠ)
Fri Sep 04, 2015 શીતળા સાતમ (શ્રાવણ વદ સાતમ)
Sat Sep 05, 2015 જનમાષ્ટમી (શ્રાવણ વદ આઠમ)
Wed Sep 16, 2015 કેવડા ત્રીજ (ભાદરવા સુદ ત્રીજ)
Thu Sep 17, 2015 ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ ચોથ)
Thu Sep 24, 2015 જલઝીણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ)
Fri Sep 25, 2015 વામન જયંતિ (ભાદરવા સુદ બારસ)
Mon Sep 28, 2015 શ્રાદ્ધ શરૂ
OCTOBER
Fri Oct 02, 2015 મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Sun Oct 04, 2015 મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Tue Oct 13, 2015 આસો નવરાત્રિ શરૂ (આસો સુદ પડવો)
Thu Oct 22, 2015 દશેરો-વિજયાદશમી (આસો સુદ દસમ)
Mon Oct 26, 2015 શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Sat Oct 31, 2015 સરદાર પટેલ જયંતિ
NOVEMBER
Sun Nov 08, 2015 વાઘ બારસ (આસો વદ બારસ)
Mon Nov 09, 2015 ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Tue Nov 10, 2015 કાળીચૌદસ (આસો વદ ચૌદસ)
Wed Nov 11, 2015 દિવાળી (આસો વદ અમાસ)
Thu Nov 12, 2015 નૂતન વર્ષ, સંવત ૨૦૭૨ શરૂ (કારતક સુદ પડવો)
Fri Nov 13, 2015 ભાઈબીજ (કારતક સુદ બીજ)
Fri Nov 13, 2015 પૂ. માનો જન્મદિવસ
Mon Nov 16, 2015 લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Wed Nov 25, 2015 દેવદિવાળી (કારતક સુદ પૂનમ)
DECEMBER
Mon Dec 21, 2015 ગીતા જયંતિ
Fri Dec 25, 2015 નાતાલ - ક્રિસમસ