Friday, September 25, 2020

Download Section

The download section currently contains 684 Download objects in 19 Categories. These have been downloaded 2,735,660 times.
Overview Overview Search Search Up Up
Download details
Parab na Pani (પરબનાં પાણી) Parab na Pani (પરબનાં પાણી)

ચારિત્ર્ય ઘડતરમાં પ્રેરણાત્મક પ્રસંગો બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. ધર્મગ્રંથોમાં રજૂ થયેલ કથાપ્રસંગો, પ્રાતઃસ્મરણીય સંતો કે મહાપુરુષોના જીવનની વાતો, સામાન્ય માનવીના જીવનની અસામાન્ય વાતો, એકાદ પ્રેરણાદાયી વાક્ય વિગેરે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પ્રેરણાનો સૂરજ બની જાય છે. પૂ. યોગેશ્વરજીએ પોતાના વિશાળ અનુભવ ભંડારમાંથી લોકહિતાર્થે આવા અનેક પ્રસંગો આલેખેલા, જે વરસો પૂર્વે ફુલછાબ, જન્મભૂમિ પ્રવાસી વિગેરેમાં દૈનિકોમાં પ્રકટ થયેલા. પાછળથી એનું સંકલન કરી પરબનાં પાણી નામે પુસ્તક બહાર પાડવામાં આવેલું. વાચકોને આ પુસ્તકના વાચનથી થોડું કે વધારે પ્રેરણાનું ભાથું અવશ્ય મળી રહેશે. આ પુસ્તક વિશે વાચકોના પ્રતિભાવો જાણવા ગમશે.

Data

Size2.71 MB
Downloads3,518
Language Gujarati
AuthorShri Yogeshwarji external
WebsiteWebsite external
Created2013-05-01
Changed2014-09-03
Changed bywebmaster

Download

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok