Text Size

ૐ તત્સત્ શ્રી નારાયણ તું

ઓમ તત્સત્ શ્રી નારાયણ તું

MP3 Audio

ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું,
ઇસુ પિતા પ્રભુ તું ... ૐ તત્સત્

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું,
રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું,
ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય
આત્મ-લિંગ શિવ તું ... ૐ તત્સત્
 
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું ... ૐ તત્સત્

Comments  

+2 #3 જયંતિલાલ કલ્યાણભાઈ 2018-09-23 09:44
સ્કૂલના સમયની પ્રાર્થના આરતી ભજનો ડાઉનલોડ કરવા મળ્યાં ખૂબ ખુબ ખુબ આભાર.
-2 #2 Harish Shukla 2012-07-12 08:05
છેલ્લે સુધીના ભજનો ને માણ્યા ડાઉન લોડ પણ કર્યા છતાં એક અફસોસ રહી ગયો કે 'હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું' ના મળ્યું. હોય તો અહીં મુકજો. અને સુર મંદિર વાળાનું શિવ મહિમ્ન ભાષાંતર સહીત નું મુકશો તો અત્યંત ખુશી થશે. હર હર મહાદેવ.
+3 #1 Kiran Parikh 2009-05-21 06:52
i liked this chanting bhajan too much. It really gives us peace of mind and freshness in the day to begin with in the morning time. You may send more of this kind to my e mail.
Regards,
Kiran Parikh

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok