બીત ગયે દિન ભજન બિના

બિત ગયે દિન ભજ બિના (સ્વર - શેખર સેન, જગજીતસિંહ, રાહુલ ગુપ્તા)
MP3 Audio

બીત ગયે દિન ભજન બિના રે
ભજન બિના રે ભજન બિના રે.

બાલ અવસ્થા ખેલ ગવાઁઈ
જબ યૌવન તબ માન ધના રે ... બીત ગયે દિન

લાહે કારણ મૂલ ગવાંયો,
અજહું ન ગઈ મન કી તૃષ્ણા રે ... બીત ગયે દિન

કહત કબીર સુનો ભાઈ સાધો,
પાર ઉતર ગયે સંત જના રે ... બીત ગયે દિન

- સંત કબીર

English

bit gaye din bhajan bina re .
bhajan bina re, bhajan bina re

bal avastha khel gavanyo .
jab yauvan tab maan ghana re

lahe karan mool gavanyo .
ajahun na gayi man ki trishna re

kahat kabir suno bhai sadho .
par utar gaye sant jana re.

Hindi

बीत गये दिन भजन बिना रे ।
भजन बिना रे भजन बिना रे ॥

बाल अवस्था खेल गवांयो ।
जब यौवन तब मान घना रे ॥

लाहे कारण मूल गवाँयो ।
अजहुं न गयी मन की तृष्णा रे ॥

कहत कबीर सुनो भई साधो ।
पार उतर गये संत जना रे ॥

Comments  

0 #1 Abdul Dudhwala 2012-03-14 12:20
માણસ પોતાના જીવનમાં દરેક પડાવમાં એ ઈશ્વરની ભક્તિથી દુર રહ્યો અને જ્યારે જ્ઞાન થયું ત્યારે એ પડાવ વીતી ગયો અને ..
લાહે કારણ મૂલ ગવાંયો,
અજહું ન ગઈ મન કી તૃષ્ણા રે
આ સંસારની મોહમાયામાં તો એવો સપડાયો કે જીવન પુરું થઈ ગયું પણ ઈચ્છાઓ હજુ શમતી નથી.
કહત કબીર સુનો ભાઈ સાધો,
પાર ઉતર ગયે સંત જના રે
હવે જ્યારે જ્ઞાન થયું ત્યારે માણસ પસ્તાયો અને ક્ષમાયાચના દ્વારા ઈશ્વરને મનાવામાં પ્રવૃત્ત થઈ ગયો.

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.