if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ishwar-darshanઅધ્યાત્મ માર્ગે આગળ વધનાર સાધકોને અનેકવાર મુંઝવણો સતાવે છે, ભ્રમણાની ભૂતાવળો ભમાવે છે. તેમની શંકાનું સમાધાન કરનાર કોઈ હોતુ નથી. એ સમયે સાધક કોઈ અનુભવી કે સંતનું માર્ગદર્શન શોધે છે. આવે વખતે સિધ્ધ કે અનુભવી મહાપુરુષ દ્વારા અનુભવના આધાર પર અપાયેલું માર્ગદર્શન સાધકને પોતાના માર્ગે ઝડપથી આગળ વધવામાં સહાયક થઈ પડે છે.

શ્રી યોગેશ્વરજી સાધકોને મુઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપવા અવારનવાર પ્રશ્નોત્તરીની બેઠકો યોજતા જ્યાં સાધકો પોતાના પ્રશ્નો નિઃસંકોચ પૂછી શકતા. પોતાની વીસ વરસ જેટલી લાંબી તપસ્યા તથા તે દરમ્યાન થયેલા અવનવીન અનુભવો તથા હિંદુ ધર્મશાશ્ત્રોના બહોળા અભ્યાસના આધારે તેઓ પોતાની આગવી શૈલીમાં જવાબો આપતા. પ્રશ્નોત્તરીની બેઠકો સાધકોમાં અત્યંત લોકપ્રિય થઈ પડતી. તેમના વિદેશપ્રવાસો દરમ્યાન પણ પ્રવચન બાદ વિદેશી શ્રોતાઓ પ્રશ્નોની બેઠક રાખતા અને તેમને મુંઝવતા પ્રશ્નો પર યોગેશ્વરજીનું માર્ગદર્શન મેળવતા.

શ્રી યોગેશ્વરજીએ સાધકોને સહાયભૂત થાય તે માટે આવા પ્રશ્નોનો સમાવેશ કરતા પુસ્તકો પણ લખ્યા. ધર્મનો મર્મ, ઈશ્વરદર્શન, અધ્યાત્મનો અર્ક તથા ધર્મનો સાક્ષાત્કાર તેમના પ્રસિદ્ધ થયેલ અને અત્યંત લોકપ્રિય બનેલ પ્રશ્નોત્તરીના પુસ્તકો છે. અહીં આ પુસ્તકોમાંથી જનતાના લાભાર્થે કેટલાક પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા છે. આશા છે કે વાચકોને તેમાંથી જરૂરી માર્ગદર્શન મળી રહેશે.

 Explore 

  1. અધ્યાત્મનો અર્ક
  2. ધર્મનો મર્મ
  3. ધર્મનો સાક્ષાત્કાર
  4. ઈશ્વરદર્શન
  5. ईश्वर दर्शन (अनुवाद)
  6. Translated in English

Those treading on the path of spirituality often come across dilemmas to which a satisfying solution seems to be elusive. This calls for the guidance of an experienced saint or an accomplished soul.

To quench the spiritual thirst and inquisitiveness of innumerable spiritual aspirants, Shri Yogeshwarji devoted many sessions to Question and Answers on various topics. Backed by incredible self-experiences and excellent knowledge of ancient Indian scriptures, Shri Yogeshwarji enthralled the audiences with his mesmerizing style. His answers revealed the essence of Indian religion and philosophy.

From the vast collection of such Q & A, we have presented a few here for the benefit of our esteemed readers from Shri Yogeshwarji’s ‘Dharma No Marma’, ‘Ishwar Darshan’, ‘Adhyatma No Arka’ and ‘Dharma No Sakshatkar’.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.