Aranya Kand
Naradji sing Ram's glory
नारदजी श्रीराम की स्तुति करते है
सुनहु उदार सहज रघुनायक । सुंदर अगम सुगम बर दायक ॥
देहु एक बर मागउँ स्वामी । जद्यपि जानत अंतरजामी ॥१॥
जानहु मुनि तुम्ह मोर सुभाऊ । जन सन कबहुँ कि करउँ दुराऊ ॥
कवन बस्तु असि प्रिय मोहि लागी ।जो मुनिबर न सकहु तुम्ह मागी ॥२॥
जन कहुँ कछु अदेय नहिं मोरें । अस बिस्वास तजहु जनि भोरें ॥
तब नारद बोले हरषाई । अस बर मागउँ करउँ ढिठाई ॥३॥
जद्यपि प्रभु के नाम अनेका । श्रुति कह अधिक एक तें एका ॥
राम सकल नामन्ह ते अधिका । होउ नाथ अघ खग गन बधिका ॥४॥
(दोहा)
राका रजनी भगति तव राम नाम सोइ सोम ।
अपर नाम उडगन बिमल बसुहुँ भगत उर ब्योम ॥ ४२(क) ॥
एवमस्तु मुनि सन कहेउ कृपासिंधु रघुनाथ ।
तब नारद मन हरष अति प्रभु पद नायउ माथ ॥ ४२(ख) ॥
નારદજી રામની સ્તુતિ કરે છે
પરમ ઉદાર સહજ રઘુનાયક, સુંદર અગમ સુગમ વરદાયક,
વરદાન મને આપો સ્વામી, જાણો સઘળું અંતરયામી.
જાણો છો મુજ સ્વભાવ મુનિ હે, ભક્તોથી ન છુપાવું કશુંયે;
નારદ વચન સુણી હરખાયાં, વદ્યા તરત પ્રેમે રઘુરાય !
વેદે વિભિન્ન પ્રભુનાં નામ વર્ણવ્યાં મધુર સુખદ તમામ,
અઘ ખગ ગણને વ્યાઘ સમાન, કરો તમે સ્વમુખે જ પ્રણામ,
સૌથી વિશિષ્ટ રામનું નામ, બને સર્વકાજે સુખધામ.
(દોહરો)
ભક્તિ તમારી પૂર્ણિમા, ચંદ્ર રામનું નામ,
અન્ય નામ તારા સમાં, કરો ભક્ત ઉર ઠામ.
તથાસ્તુ મુનિવરને કહ્યું કૃપાસિંધુએ ત્યાં;
દેવર્ષિ વંદી રહ્યા પ્રભુકેરાં પદમાં.