Text Size

Aranya Kand

Characteristics of a saint

संत के लक्षण
 
सुनि रघुपति के बचन सुहाए । मुनि तन पुलक नयन भरि आए ॥
कहहु कवन प्रभु कै असि रीती । सेवक पर ममता अरु प्रीती ॥१॥
 
जे न भजहिं अस प्रभु भ्रम त्यागी । ग्यान रंक नर मंद अभागी ॥
पुनि सादर बोले मुनि नारद । सुनहु राम बिग्यान बिसारद ॥२॥
 
संतन्ह के लच्छन रघुबीरा । कहहु नाथ भव भंजन भीरा ॥
सुनु मुनि संतन्ह के गुन कहऊँ । जिन्ह ते मैं उन्ह कें बस रहऊँ ॥३॥
 
षट बिकार जित अनघ अकामा । अचल अकिंचन सुचि सुखधामा ॥
अमितबोध अनीह मितभोगी । सत्यसार कबि कोबिद जोगी ॥४॥
 
सावधान मानद मदहीना । धीर धर्म गति परम प्रबीना ॥ ५ ॥
(दोहा)  
गुनागार संसार दुख रहित बिगत संदेह ॥
तजि मम चरन सरोज प्रिय तिन्ह कहुँ देह न गेह ॥ ४५ ॥
 
સંતના લક્ષણો
 
(દોહરો) 
સુણી રામના શબ્દોને મુનિ પામ્યા રોમાંચ,
પ્રેમપૂર્ણ પાણીથકી ઊભય ભરાઇ આંખ.
 
વિચારવા લાગ્યા કયા પ્રભુની એવી રીત,
સેવક પર મમતા કરે, કરે આટલી પ્રીત.
*
ભજે ન પ્રભુ કરતાં ભ્રમત્યાગ અજ્ઞાની મતિમંદ અભાગ.
*
સુણી પ્રશ્ન નારદતણો ભાંગનાર ભવભીર
કહેવા લાગ્યા લક્ષણો સંતતણા રઘુવીર.
 
ષટવિકાર પર અનઘ અકામ, અચલ અકિંચન સુચિસુખધામ;
અમિતબોધ પંડિતમિતભોગી, સત્યનિષ્ઠ કવિ અનીહયોગી.
નિત જાગ્રત માન-મદહીન, ધીર ધર્મગતિ પરમ પ્રવીણ.
 
(દોહરો) 
ગુણાગાર સંસાર દુઃખરહિત વિગતસંદેહ,
માને મુજને પદકમળથી વધુ પ્રિય દેહ ન ગેહ.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok