1978 માં કેનેડાના યાત્રાપ્રવાસ દરમ્યાન શ્રી યોગેશ્વરજીએ આપેલ પ્રવચનો
૧૯૭૮માં પૂ. શ્રી યોગેશ્વરજી એમના માતાજી જ્યોતિર્મયી સાથે કેનેડાના પ્રવચન પ્રવાસે ગયા. આ સમય દરમ્યાન શ્રી યોગેશ્વરજીએ કરેલ વિવિધ પ્રવચનોમાંથી કેટલાક પ્રવચનો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Topic: Bhagavad Gita
Place: Hindu Prathna Samaj, Toronto, UK
Language: Gujarati
Date: 20 October to 04 November, 1978
*