राममिलन के पूर्व दुविधा में पडा भरत
जौं न होत जग जनम भरत को । सकल धरम धुर धरनि धरत को ॥
कबि कुल अगम भरत गुन गाथा । को जानइ तुम्ह बिनु रघुनाथा ॥१॥
लखन राम सियँ सुनि सुर बानी । अति सुखु लहेउ न जाइ बखानी ॥
इहाँ भरतु सब सहित सहाए । मंदाकिनीं पुनीत नहाए ॥२॥
सरित समीप राखि सब लोगा । मागि मातु गुर सचिव नियोगा ॥
चले भरतु जहँ सिय रघुराई । साथ निषादनाथु लघु भाई ॥३॥
समुझि मातु करतब सकुचाहीं । करत कुतरक कोटि मन माहीं ॥
रामु लखनु सिय सुनि मम नाऊँ । उठि जनि अनत जाहिं तजि ठाऊँ ॥४॥
(दोहा)
मातु मते महुँ मानि मोहि जो कछु करहिं सो थोर ।
अघ अवगुन छमि आदरहिं समुझि आपनी ओर ॥ २३३ ॥
*
MP3 Audio
*
રામને મળતાં અગાઉ ભરતની દ્વિધા
(દોહરો)
ભરતતણો જો જન્મ આ જગમાં થાત નહીં,
ધર્મધુરાને હોત તો કોણે કહો વહી ?
*
કવિકુળ અગમ ભરત ગુણ વાત જાણે એક પૂર્ણ રઘુનાથ.
સુરવચન સુણી સીતારામ લક્ષ્મણ પામ્યા સુખ અભિરામ;
મંદાકિની નદીમાં સ્નાન ભરતે કર્યું ધરી પ્રભુધ્યાન.
નદીપાસ રાખી સૌ લોક, માગી ગુરુજન સચિવ નિયોગ,
ભરત નિષાદ ભ્રાતની સાથ ચાલ્યા જ્યાં સીતા રઘુનાથ
કરતાં માતકુકર્મ વિચાર, અનુભવતાં સંકોચ અપાર,
રહ્યા કુતર્ક અનેક કરી, રઘુવર મુજને મળશે ફરી ?
સીતા લક્ષ્મણ ને શ્રીરામ હરખાશે સુણતાં મુજ નામ ?
જશે સ્થાન છોડીને કયાંય તિરસ્કાર સાથે મનમાંહ્ય ?
(દોહરો)
માતસાથ સંમત ગણી કહેશે કશુંક મને;
ક્ષમા કરી અઘ અવગુણો વદશે પ્રેમપણે.