श्रीराम के बारे में पार्वती की जिज्ञासा
(चौपाई)
जदपि जोषिता नहिं अधिकारी । दासी मन क्रम बचन तुम्हारी ॥
गूढ़उ तत्व न साधु दुरावहिं । आरत अधिकारी जहँ पावहिं ॥१॥
अति आरति पूछउँ सुरराया । रघुपति कथा कहहु करि दाया ॥
प्रथम सो कारन कहहु बिचारी । निर्गुन ब्रह्म सगुन बपु धारी ॥२॥
पुनि प्रभु कहहु राम अवतारा । बालचरित पुनि कहहु उदारा ॥
कहहु जथा जानकी बिबाहीं । राज तजा सो दूषन काहीं ॥३॥
बन बसि कीन्हे चरित अपारा । कहहु नाथ जिमि रावन मारा ॥
राज बैठि कीन्हीं बहु लीला । सकल कहहु संकर सुखलीला ॥४॥
(दोहा)
बहुरि कहहु करुनायतन कीन्ह जो अचरज राम ।
प्रजा सहित रघुबंसमनि किमि गवने निज धाम ॥ ११० ॥
*
MP3 Audio
*
પાર્વતી શ્રીરામ વિશે જિજ્ઞાસા પ્રગટ કરે છે
(દોહરો)
બનતા નિર્ગુણ બ્રહ્મ કાં, રામે ક્યમ અવતાર
પૃથ્વી પર ધારણ કર્યો કહો કરી સુવિચાર.
અવતાર કહો રામનો ઉદાર બાલચરિત્ર,
સીતાની સાથે થયો વિવાહ કેમ પવિત્ર,
રાજ્યત્યાગ શાને કર્યો, દોષ થયો કેવો,
લીલા વનમાં શી કરી; રાવણ યમ જેવો
સંહાર્યો શાને અને શી રીતે રામે,
રાજ્યાસન પામી કર્યું શું પૂરણકામે ?
આશ્ચર્યજનક કર્મ જે રામે વિવિધ કર્યાં,
કહો પરમધામે વળી અંતે કેમ ગયા.