if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

प्रभु वर मांगने के लिए कहते है
 
(चौपाई)
पद राजीव बरनि नहि जाहीं । मुनि मन मधुप बसहिं जेन्ह  माहीं ॥
बाम भाग सोभति अनुकूला । आदिसक्ति छबिनिधि जगमूला ॥१॥
 
जासु अंस उपजहिं गुनखानी । अगनित लच्छि उमा ब्रह्मानी ॥
भृकुटि बिलास जासु जग होई । राम बाम दिसि सीता सोई ॥२॥
 
छबिसमुद्र हरि रूप बिलोकी । एकटक रहे नयन पट रोकी ॥
चितवहिं सादर रूप अनूपा । तृप्ति न मानहिं मनु सतरूपा ॥३॥
 
हरष बिबस तन दसा भुलानी । परे दंड इव गहि पद पानी ॥
सिर परसे प्रभु निज कर कंजा । तुरत उठाए करुनापुंजा ॥४॥
 
(दोहा)
बोले कृपानिधान पुनि अति प्रसन्न मोहि जानि ।
मागहु बर जोइ भाव मन महादानि अनुमानि ॥ १४८ ॥

*
MP3 Audio

*
 
પ્રભુ વરદાન માગવા કહે છે
 
ચરણોનું વર્ણન ના થાય, મુનિમન મધુપ રમે એ માંહ્ય.
જગનું મૂળ સદા અનુકૂળ સૌન્દર્યતણાં મૂળ સ્વરૂપ,
આદિશક્તિ સીતામાતા સોહે અંગ તરફ ડાબા.
 
જેના અંશથકી ગુણખાણ સ્નેહશીલ સુંદરતા પ્રાણ
અસંખ્ય બ્રહ્માણી લક્ષ્મી ઉમાતણી બનતી સૃષ્ટિ.
 
શોભાસાગર હરિનું રૂપ નિહાળી રહ્યાં રાણીભૂપ
નિર્નિમેષ નેત્રે નેહે તપઃપૂત દૈવી દેહે.
 
જોતાં તૃપ્તિ થઇ ન જરી, હર્ષે ભાન ગયાં વિસરી.
પ્રણામ અંતે કર્યા સપ્રેમ, પૂર્ણ થયેલો જાણી નેમ.
 
પ્રભુએ શીતળ સ્પર્શ કર્યો, અનુગ્રહરસ સવિશેષ ધર્યો,
કરુણા કરતાં કૃપાનિધાન બોલ્યા સ્વાદુ સુધાથી વાણ.
 
(દોહરો)       
અતિપ્રસન્ન માની મને તેમ પરમદાની
માગો ઇપ્સિત વર ઉભય, કૃપાસિંધુ જાણી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.