JANUARY
Mon Jan 14, 2013 મકરસંક્રાતિ - ઉત્તરાયણ
Sat Jan 26, 2013 પ્રજાસત્તાક દિવસ
Wed Jan 30, 2013 શહીદ દિવસ
FEBRUARY
Fri Feb 15, 2013 વસંત પંચમી (મહા સુદ પાંચમ)
MARCH
Mon Mar 10, 2013 શિવરાત્રિ
Mon Mar 18, 2013 પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન
Tue Mar 26, 2013 હોળી (ફાગણ સુદ પૂનમ)
Wed Mar 27, 2013 ધૂળેટી (ફાગણ વદ પડવો)
APRIL
Sat Apr 20, 2013 રામનવમી (ચૈત્ર સુદ નોમ)
Wed Apr 24, 2013 મહાવીર જયંતિ (ચૈત્ર સુદ તેરસ)
Thu Apr 25, 2013 હનુમાન જયંતિ (ચૈત્ર સુદ પૂનમ)
MAY
Wed May 01, 2013 ગુજરાત સ્થાપના દિન
Sun May 12, 2013 અખા ત્રીજ (વૈશાખ સુદ ત્રીજ)
Thu May 23, 2013 નૃસિંહ જયંતિ (વૈશાખ સુદ તેરસ)
Sat May 25, 2013 બુદ્ધ જયંતિ (વૈશાખ સુદ પૂનમ)
JUNE
Thu Jun 20, 2013 ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)
JULY
Wed Jul 10, 2013 રથયાત્રા (અષાઢ સુદ બીજ)
Fri Jul 19, 2013 દેવપોઢી એકાદશી - ચાતુર્માસ શરૂ (અષાઢ સુદ એકાદશી)
Mon Jul 22, 2013 ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ પૂનમ)
AUGUST
Thu Aug 15, 2013 સ્વતંત્રતા દિવસ, પૂ. યોગેશ્વરજીનો જન્મદિન
Tue Aug 20, 2013 રક્ષાબંધન (શ્રાવણ સુદ પૂનમ)
Sun Aug 25, 2013 નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Mon Aug 26, 2013 રાંધણ છઠ (શ્રાવણ વદ છઠ)
Tue Aug 27, 2013 શીતળા સાતમ (શ્રાવણ વદ સાતમ)
Wed Aug 28, 2013 જનમાષ્ટમી (શ્રાવણ વદ આઠમ)
SEPTEMBER
Mon Sep 09, 2013 ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ ચોથ)
Mon Sep 16, 2013 વામન જયંતિ (ભાદરવા સુદ બારસ)
OCTOBER
Wed Oct 02, 2013 મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Fri Oct 04, 2013 મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Sat Oct 05, 2013 આસો નવરાત્રિ શરૂ (આસો સુદ પડવો)
Sun Oct 13, 2013 દશેરો - વિજયાદશમી (આસો સુદ દસમ)
Fri Oct 18, 2013 શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Thu Oct 31, 2013 વાઘ બારસ (આસો વદ બારસ), સરદાર પટેલ જયંતિ
NOVEMBER
Fri Nov 01, 2013 ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Sat Nov 02, 2013 કાળીચૌદસ (આસો વદ ચૌદસ)
Sun Nov 03, 2013 દિવાળી (આસો વદ અમાસ)
Mon Nov 04, 2013 નૂતન વર્ષ, સંવત 2070 શરૂ (કારતક સુદ પડવો)
Tue Nov 05, 2013 ભાઈબીજ (કારતક સુદ બીજ)
Thu Nov 07, 2013 લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Wed Nov 13, 2013 પૂ. માનો જન્મદિવસ
Sun Nov 17, 2013 દેવદિવાળી (કારતક સુદ પૂનમ)
DECEMBER
Wed Dec 25, 2013 નાતાલ - ક્રિસમસ