JANUARY
Tue Jan 14, 2014 મકરસંક્રાતિ - ઉત્તરાયણ
Sun Jan 26, 2014 પ્રજાસત્તાક દિવસ
Thu Jan 30, 2014 શહીદ દિવસ
FEBRUARY
Tue Feb 04, 2014 વસંત પંચમી (મહા સુદ પાંચમ)
Thu Feb 27, 2014 શિવરાત્રિ (મહા વદ તેરસ)
MARCH
Sun Mar 16, 2014 હોળી (ફાગણ સુદ પૂનમ)
Mon Mar 17, 2014 ધૂળેટી (ફાગણ વદ પડવો)
Mon Mar 18, 2014 પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન
Mon Mar 31, 2014 ગુડી પડવો (ચૈત્ર સુદ એકમ)
APRIL
Tue Apr 08, 2014 રામનવમી (ચૈત્ર સુદ નોમ)
Sun Apr 13, 2014 મહાવીર જયંતિ (ચૈત્ર સુદ તેરસ)
Tue Apr 15, 2014 હનુમાન જયંતિ (ચૈત્ર સુદ પૂનમ)
MAY
Thu May 01, 2014 ગુજરાત સ્થાપના દિન
Fri May 02, 2014 અખા ત્રીજ (વૈશાખ સુદ ત્રીજ)
Mon May 12, 2014 નૃસિંહ જયંતિ (વૈશાખ સુદ તેરસ)
Wed May 14, 2014 બુદ્ધ જયંતિ (વૈશાખ સુદ પૂનમ)
JUNE
Mon Jun 09, 2014 ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)
Sun Jun 29, 2014 રથયાત્રા (અષાઢ સુદ બીજ)
JULY
Tue Jul 08, 2014 દેવપોઢી એકાદશી - ચાતુર્માસ શરૂ (અષાઢ સુદ એકાદશી)
Sat Jul 12, 2014 ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ પૂનમ)
AUGUST
Fri Aug 08, 2014 પવિત્રા બારસ (શ્રાવણ સુદ બારસ)
Sun Aug 10, 2014 રક્ષાબંધન (શ્રાવણ સુદ પૂનમ)
Fri Aug 15, 2014 સ્વતંત્રતા દિવસ, પૂ. યોગેશ્વરજીનો જન્મદિન, નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Mon Aug 16, 2014 રાંધણ છઠ/શીતળા સાતમ (શ્રાવણ વદ છઠ/સાતમ)
Sun Aug 17, 2014 જનમાષ્ટમી (શ્રાવણ વદ આઠમ)
Thu Aug 28, 2014 કેવડા ત્રીજ (ભાદરવા સુદ ત્રીજ)
Fri Aug 29, 2014 ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ ચોથ)
SEPTEMBER
Fri Sep 05, 2014 જલઝીણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ)
Sat Sep 06, 2014 વામન જયંતિ (ભાદરવા સુદ બારસ)
Thu Sep 25, 2014 આસો નવરાત્રિ શરૂ (આસો સુદ પડવો)
OCTOBER
Thu Oct 02, 2014 મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Fri Oct 03, 2014 દશેરો - વિજયાદશમી (આસો સુદ દસમ)
Sat Oct 04, 2014 મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Tue Oct 07, 2014 શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Mon Oct 20, 2014 વાઘ બારસ (આસો વદ બારસ)
Tue Oct 21, 2014 ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Wed Oct 22, 2014 કાળીચૌદસ (આસો વદ ચૌદસ)
Thu Oct 23, 2014 દિવાળી (આસો વદ અમાસ)
Fri Oct 24, 2014 નૂતન વર્ષ, સંવત ૨૦૭૧ શરૂ (કારતક સુદ પડવો)
Sat Oct 25, 2014 ભાઈબીજ (કારતક સુદ બીજ)
Tue Oct 28, 2014 લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Fri Oct 31, 2014 સરદાર પટેલ જયંતિ
NOVEMBER
Thu Nov 06, 2014 દેવદિવાળી (કારતક સુદ પૂનમ)
Thu Nov 13, 2014 પૂ. માનો જન્મદિવસ
DECEMBER
Thu Dec 25, 2014 નાતાલ - ક્રિસમસ