JANUARY
Fri Jan 14, 2022 મકરસંક્રાતિ - ઉત્તરાયણ
Wed Jan 26, 2022 પ્રજાસત્તાક દિવસ
Sun Jan 30, 2022 શહીદ દિવસ,
FEBRUARY
Sat Feb 05, 2022 વસંત પંચમી (મહા સુદ પાંચમ)
MARCH
Tue Mar 01, 2022 શિવરાત્રિ (મહા વદ ચૌદસ)
Thu Mar 17, 2022 હોળી (ફાગણ સુદ પૂનમ)
Fri Mar 18, 2022 ધૂળેટી (ફાગણ વદ પડવો)
Fri Mar 18, 2022 પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન
APRIL
Sat Apr 02, 2022 ગુડી પડવો (ચૈત્ર સુદ એકમ)
Sun Apr 10, 2022 રામનવમી (ચૈત્ર સુદ નોમ)
Thu Apr 14, 2022 મહાવીર જયંતિ (ચૈત્ર સુદ તેરસ)
Sat Apr 16, 2022 હનુમાન જયંતિ (ચૈત્ર સુદ પૂનમ)
MAY
Sun May 01, 2022 ગુજરાત સ્થાપના દિન
Tue May 03, 2022 અખા ત્રીજ (વૈશાખ સુદ ત્રીજ)
Sat May 14, 2022 નૃસિંહ જયંતિ (વૈશાખ સુદ તેરસ)
Mon May 16, 2022 બુદ્ધ જયંતિ (વૈશાખ સુદ પૂનમ)
JUNE
Sat Jun 11, 2022 ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)
JULY
Fri Jul 01, 2022 રથયાત્રા (અષાઢ સુદ બીજ)
Sun Jul 10, 2022 દેવપોઢી એકાદશી-ચાતુર્માસ શરૂ (અષાઢ સુદ એકાદશી)
Wed Jul 13, 2022 ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ પૂનમ)
Fri Jul 29, 2022 શ્રાવણ માસ પ્રારંભ
AUGUST
Tue Aug 09, 2022 પવિત્રા બારસ (શ્રાવણ સુદ બારસ)
Thu Aug 11, 2022 રક્ષાબંધન (શ્રાવણ સુદ પૂનમ)
Mon Aug 15, 2022 પૂ. યોગેશ્વરજીનો જન્મદિન, સ્વતંત્રતા દિવસ
Tue Aug 16, 2022 નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Wed Aug 17, 2022 રાંધણ છઠ (શ્રાવણ વદ છઠ)
Thu Aug 18, 2022 શીતળા સાતમ (શ્રાવણ વદ સાતમ)
Fri Aug 19, 2022 જનમાષ્ટમી (શ્રાવણ વદ આઠમ)
Tue Aug 30, 2022 કેવડા ત્રીજ (ભાદરવા સુદ ત્રીજ)
Wed Aug 31, 2022 ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ ચોથ)
SEPTEMBER
Wed Sep 07, 2022 જલઝીણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ)
Wed Sep 07, 2022 વામન જયંતિ (ભાદરવા સુદ બારસ)
Sat Sep 10, 2022 શ્રાદ્ધ શરૂ
Mon Sep 26, 2022 આસો નવરાત્રિ શરૂ (આસો સુદ પડવો)
OCTOBER
Sun Oct 02, 2022 મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Tue Oct 04, 2022 મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Wed Oct 05, 2022 દશેરો-વિજયાદશમી (આસો સુદ દસમ)
Sun Oct 09, 2022 શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Thu Oct 13, 2022 કડવા ચોથ
Fri Oct 21, 2022 વાઘ બારસ (આસો વદ બારસ)
Sat Oct 22, 2022 ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Sun Oct 23, 2022 કાળીચૌદસ (આસો વદ ચૌદસ)
Mon Oct 24, 2022 દિવાળી (આસો વદ અમાસ)
Wed Oct 26, 2022 નૂતન વર્ષ, સંવત ૨૦૭૯ શરૂ (કારતક સુદ પડવો)
Thu Oct 27, 2022 ભાઈબીજ (કારતક સુદ બીજ)
Sat Oct 29, 2022 લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Mon Oct 31, 2022 સરદાર પટેલ જયંતિ
NOVEMBER
Tue Nov 08, 2022 દેવદિવાળી (કારતક સુદ પૂનમ)
Sun Nov 13, 2022 પૂ. માનો જન્મદિવસ
DECEMBER
Sat Dec 03, 2022 ગીતા જયંતિ (માગશર સુદ એકાદશી)
Sun Dec 25, 2022 નાતાલ