Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,703,771 times.
OverviewSearchUp
Download details
Prarthna Sadhna Chhe (પ્રાર્થના સાધના છ Prarthna Sadhna Chhe (પ્રાર્થના સાધના છે)

પ્રાર્થનાનું મહત્વ નાનામોટા બધા જ ધર્મોમાં લગભગ સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યું છે. સંસ્કૃતિના ઉષઃકાળથી માંડીને આજ સુધી માનવે પ્રાર્થનાનો આધાર લીધો છે, એમાંથી પ્રેરણા મેળવી છે અને પથપ્રદર્શન પ્રાપ્ત કર્યું છે. પ્રાર્થનાનો આધાર આબાલ-વૃદ્ધ, સાક્ષર-નિરક્ષર, સૌ કોઈ લઈ શકે છે અને એ સૌને માટે સૌ સંજોગોમાં શ્રેયસ્કર ઠરે છે.

પ્રસ્તુત પુસ્તકમાં પ્રાર્થનાની મહત્તા, ઉપયોગિતા અથવા શ્રેયસ્કરતાની ચર્ચાવિચારણા કરવામાં આવી છે. વિશેષ વાત એ પણ છે કે એમાં પ્રાર્થનાથી થતા ભૌતિક અને આધ્યાત્મિક લાભના પ્રસંગોને ઉદાહરણ તરીકે સમાવી લેવાયા છે જેથી વાચકોને પ્રાર્થના કરવાનું પ્રોત્સાહન મળે. જો આ પુસ્તકના પરિશીલનને પરિણામે વાચકોમાં પ્રાર્થનાની પવિત્ર પ્રવૃત્તિ પ્રત્યે પ્રેમ પ્રગટે અને તેઓ આધ્યાત્મિક સાધનામાં આગળ વધે તો શ્રી યોગેશ્વરજીનું લેખન સાર્થક ગણાશે.

Data

Version
Size863.5 KB
Downloads3,395
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2013-11-13
Changed2014-09-03

Download

© swargarohan

Add comment

Submit