Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,727,725 times.
OverviewSearchUp
Download details
Darpan (દર્પ Darpan (દર્પણ)

દર્પણ
=======
દર્પણ એ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પૂ. શ્રી યોગેશ્વરજી કૃત અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. સાહિત્યકાર જે વિચારે છે અથવા જે જીવે છે અને જીવવા માગે છે તે સઘળાનું પ્રતિબિંબ જ્ઞાત અથવા અજ્ઞાત રીતે, ઈચ્છા અથવા અનિચ્છાએ, તેની સાહિત્યકૃતિમાં પડતું હોય છે. એ સંદર્ભમાં વિચારતાં કવિતાને પણ કવિના મનનું દર્પણ કહી શકાય. શ્રી યોગેશ્વરજી કૃત પ્રસ્તુત કાવ્યસંગ્રહ દર્પણમાં એમની ૫૫ અંછાદસ કૃતિઓ સ્થાન પામી છે. કાવ્યરસિક આત્માઓ એને વાંચી પરિતોષ પામશે.

E-Book
======
Title        : Arpan (અર્પણ)
ISBN        : 978-81-93427-88-0
Language    : Gujarati
Version     : 1.0
Pages       : 70
Created     : April 30th 2019.

Data

Version
Size496.91 KB
Downloads1,850
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2019-04-30
Changed2019-04-30

Download

© swargarohan

Add comment

Submit