Download details |
![]() | ||||||||||||||||||||||||||
ગુજરાતના સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર યોગેશ્વરજીએ ગુજરાતી ભાષાને સો કરતાં વધુ ગ્રંથોની ભેટ ધરી છે. એમના રામાયણ પર આધારિત શ્રી યોગેશ્વરજી ગ્રંથોમાં સમર્પણ (ભાગ-૧ અને ૨) (નવલકથા), રામચરિતમાનસ (તુલસીકૃત રામચરિતમાનસનો ગુજરાતી પદ્યાનુવાદ), રામાયણ દર્શન (મહાકાવ્ય), શ્રી રામ કથામૃત (વાલ્મીકિ અને તુલસીકૃત રામાયણનો તુલનાત્મક રસાસ્વાદ) તથા રામનું હૃદય (નાટક)નો સમાવેશ થાય છે. E-Book |
|