Saturday, July 04, 2020

Download Section

The download section currently contains 679 Download objects in 19 Categories. These have been downloaded 2,666,086 times.
Overview Overview Search Search Up Up
Download details
Shrey ane Sadhana (શ્રેય અને સાધના) Shrey ane Sadhana (શ્રેય અને સાધના)

શ્રેય અને સાધનામાં શ્રી યોગેશ્વરજીના જીવનના અંગત અનુભવો, દર્શનો અને સાધનાકાળ દરમ્યાન થયેલ સંત મહાત્માઓની મુલાકાતનું રસપ્રદ આલેખન છે. શ્રી યોગેશ્વરજીનો ભિક્ષુ અખંડાનંદ, મહાત્મા ગાંધી, શ્રી રમણ મહર્ષિ, માતા આનંદમયી, પ્રભુદત્ત બહ્મચારી ને હનુમાનદાસજી જેવા જાણીતા મહાત્માઓથી માંડીને નેપાલીબાબા, વેદબંધુ, ચેલના મહાત્મા, હરિદાસજી, અન્નદાતા જેવા અજ્ઞાત અથવા ઓછા જ્ઞાત મહાત્માઓ સાથે સંબંધ કેવા સંજોગોમાં અથવા તો સાધનાની કેવી અવસ્થામાં થયો તેની માહિતી આ પુસ્તકમાંથી મળી રહેશે. સાધનાના માર્ગે મુસાફરી કરતા કે કરવા માંગનાર માનવોને આ સામગ્રી એક યા બીજી રીતે ઉપયોગી થઈ પડશે.

આ પુસ્તક એક રીતે જોવા જઈએ તો એમની આત્મકથાનો અંશ છે. વાચકોની જાણ માટે આ પુસ્તક જ્યારે પ્રકાશન પામ્યું ત્યારે એમની આત્મકથા પ્રસિદ્ધ નહોતી થઈ. જેમણે યોગેશ્વરજીની જીવનસાધનાનો સાતત્યપૂર્ણ ચિતાર મેળવવો હોય એમણે એમની બહુપ્રસિદ્ધ આત્મકથા 'પ્રકાશના પંથે' વાંચવી રહી.

E-Book
======
Title : શ્રેય અને સાધના (Shrey ane Sadhana)
Language : Gujarati
Version : 1.0
Pages : 220
Created : June 6th 2020.

Data

Size2.18 MB
Downloads123
Language Gujarati
AuthorShri Yogeshwarji
Created2020-06-05
Changed2020-06-07
Changed bywebmaster

Download

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok