મો કો કહાં ઢૂંઢે રે બન્દે

મો કો કહાં ઢૂંઢે રે બંદે (સ્વર - અનુપ જલોટા, વાણી જયરામ, ભૂપિન્દર, હેમંત ચૌહાણ)
MP3 Audio

મો કો કહાં ઢૂંઢે રે બન્દે, મૈં તો તેરે પાસ મેં

ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાબા કૈલાસ મેં

ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપવાસ મેં
ના મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહીં યોગ સન્યાસ મેં

નહીં પ્રાણ મેં, નહીં પિંડ મેં, ન બ્રહ્માંડ આકાશ મેં
ના મૈં ભ્રુકુટી ભઁવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં

ખોજ્યો હોય તુરત મિલી જાઉં પલભર કી તલાશ મેં
કહત કબીર સુનો ભાઈ સાધો, મૈં તો હૂઁ વિશ્વાસ મેં.

 - સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે તું પરમાત્માને ક્યાં શોધે છે ? એ તો તારી પાસે જ છે, તારા હૃદયમાં જ વિરાજેલા છે. એ તીર્થસ્થાનોમાં ફરવાથી નથી મળતા કે નથી મળતા એકાંત સેવનથી. એ નથી રહેતા મંદિરમાં કે નથી રહેતા મસ્જિદમાં, ન તો એ મળે છે કાબા કે કૈલાસમાં. બહુ જપ-તપ કરનારાને, કે વ્રત ઉપવાસ કરનારાને પણ એ પ્રાપ્ત થતા નથી. એનો નિવાસ શરીરની અંદર - પ્રાણ કે પિંડમાં નથી અને બાહ્ય આકાશમાં પણ નથી. ન તો એ શાસ્ત્રમાં કહ્યા મુજબ ભ્રમરમધ્યે નિવાસ કરતો. પણ ખરેખર તો એ  દરેકમાં વિરાજમાન છે અને સાક્ષીભાવે પ્રત્યેક શ્વાસોશ્વાસને જુએ છે. તો પછી એ આત્મા કે પરમાત્માને કેવી રીતે શોધવો ? કબીરજી એનો જવાબ આપતા કહે છે કે જે શ્રદ્ધા અને વિશ્વાસથી સંપન્ન બની મને શોધશે એવા ખરા જિજ્ઞાસુને તો એ પળભરમાં મળી જશે.

English

Moko kahan dhundhe re bande mein to tere paas mein

Na teerath Mein, na moorat mein na ekant niwas mein
Na mandir mein, na masjid mein na kabe Kailas mein

na mein jap mein, na mein tap mein na mein brat-upvaas mein
na mein kriya karam mein rehta nahin yog sanyas mein

nahin pran mein nahin pind mein na brahmand akash mein
na mein brukuti bhawar gufa mein, sab swasan ki swans mein

Khoji hoye turat mil jaoon ik pal ki talash mein
Kahet Kabir suno bhai sadho mein to hun viswash mein

 Hindi

मो को कहाँ ढूँढे रे बन्दे मैं तो तेरे पास में

ना तीरथ में, ना मूरत में, ना एकांतनिवास में ।
ना मंदिर में, ना मस्जिद में, ना काबे कैलाश में ॥

ना मैं जप में, ना मैं तप में, ना मैं ब्रत-उपवास में ।
ना मैं क्रियाकर्म में रहता, नहीं योग संन्यास में ॥

नहीं प्राण में, नहीं पिण्ड में, ना ब्रह्मांड अकाश में ।
ना मैं भ्रुकुटि भँवर गुफा में, सब श्वासन की श्वास में ॥

खोजी होय तुरत मिलि जाउँ, एक ही पल की तलाश में ।
कहत कबीर सुनो भाई साधो, मैं तो हूँ विश्वास में ॥

Comments  

+2 #4 Pinakin Sheth 2018-09-27 00:11
Well sung by Ustad Sujaat Hussein Khan Saheb.You can upload.
+1 #3 Pinakin Sheth 2018-09-27 00:08
Lyrics and singing difference. Please compare and try to other singers uploading.
+2 #2 Devesh Dave 2018-01-12 16:08
Adhboot collection. Ek sathe Ghanu badhu.. Beautiful Bhajans Meera, Narsinh, Kabirji. Good Great Work Done.
+3 #1 Vedant Joshi 2009-09-19 17:26
very good poem.

Today's Quote

He is poor who does not feel content.
- Japanese Proverb
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.