સાંઈ કી નગરિયાં જાના હૈ

સાંઈ કી નગરિયા જાના હૈ (સ્વર - હરિઓમ શરણ)

MP3 Audio

સાંઈ કી નગરિયાં જાના હૈ રે બંદે,
જગ નાહિં અપના, બેગાના હૈ રે બંદે ... સાંઈ કી

પત્તા તૂટા ડાલસે, લે ગઈ પવન ઉડાય,
અબકે બિછુડે ના મિલે, દૂર પડેંગે જાય… સાંઈ કી  

માલી આવત દેખકે, કલિયન કરે પૂકાર,
ફુલી ફુલી ચૂન લીયે, કાલ હમારી બાર… સાંઈ કી

ચલતી ચક્કી દેખ કર, દીયા કબીરા રોય,
દુઈ પાટનકે બીચમેં, સાબૂત બચા ન કોય… સાંઈ કી

લૂંટ શકે તો લૂંટ લે, સત્ય નામકી લૂંટ,
પાછે ફિર પછતાઓગે, પ્રાણ જાવે જબ છૂટ… સાંઈ કી

માટી કહે કુંભારસે, તું ક્યોં રૂંઢે મોય,
એક દિન ઐસા હોયેગા, મેં રુંદુંગી તોય… સાંઈ કી

લકડી કહે લુહારસે, તૂં મત જારો મોહે,
એક દિન ઐસા હોયેગા, મેં જારૂંગી તોહે… સાંઈ કી

બંદે તું કર બંદગી, તો પાવે દિદાર,
અવસર માનુષ જન્મકા, બહુરી ન બારંબાર… સાંઈ કી

કબીરા સોયા ક્યા કરે, જાગન જપે મુરારિ,
એક દિન હૈ સોવના, લંબે પાંવ પસારી… સાંઈ કી

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ શિખામણ આપે છે કે આ શરીરને છોડીને એક દિવસ જવાનું છે તે યાદ રાખ. જેવી રીતે વૃક્ષ પરથી પર્ણ ખરી પડે છે તેવી જ રીતે આ દેહને છોડીને તારે જવાનું છે. બાગમાં માળી આવીને ફુલને ચૂંટે છે એ સમયે કળીઓ પણ સમજે છે કે કાલે આપણો વારો આવવાનો જ છે. તો હે જીવ તું પણ સમજ કે કાળ એક દિવસ તને પણ લેવા આવવાનો જ છે. જન્મ-મરણના એ ચક્રમાંથી કોઈ બચવાનું નથી. એથી જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તું હરિનામ લઈ લે.
જ્યારે કુંભાર માટીને ટીપી ટીપીને વિવિધ પ્રકારના આકારવાળા સાધનો બનાવે છે ત્યારે માટી કુંભારને કહે છે કે અત્યારે તું ભલે મને ટીપે છે, પણ જ્યારે તારો દેહ પડી જશે અને તું ભસ્મ થઈ જઈશ ત્યારે મારી જેમ તું પણ માટીમાં રગદોળાવાનો છે તેનો ખ્યાલ કરજે. મનુષ્ય જન્મ દુર્લભ છે, અને એ વારંવાર મળતો નથી. એથી એમાં તું થાય એટલું પ્રભુનું સ્મરણ કરી લે. કબીર સાહેબ અંતે પોતાની વાત કરતા કહે છે કે કબીર જાગૃત છે અને પોતાની ક્ષણેક્ષણને ઈશ્વરસ્મરણમાં વિતાવે છે. કારણ એને ખબર છે કે એક દિવસ તો પગ લાંબા કરી કાયમ માટે નિરાંતે સૂવાનો વખત આવવાનો જ છે.

English

Sai ki nagariya jana hai re bande,
Jag nahi apna, begaana hai re bande.

Patta tuta daal se, le gayi pavan uday,
Abke bicchde na mile, dur padenge jay.

Mali aavat dekhke, kaliya kare pukar,
Phul phul chun liye, kaal hamari baar.

Chalati chakki dekh kar diya kabira roy,
Dui patan ke bich me sabut bacha na koy.

Lut sake to lut le, satya naam ki lut,
Pache phir pachataoge, pran jaave jab chhut.

Maati kahe kumbhar se, tu kyu rondhe moy,
Ek din aisa aayega, mei rundhungi toy.

Lakadi kahe luhar se tu mat jaro moy,
Ek din aisa hoyega, me jarungi toy.

Bande tu kar bandagi, to pave didar,
Avasar manush janam ka, bahuri na barambar

Kabira soya kya kare, jagan jape murari,
Ek din hai sovana, lambe paav pasari.

Hindi

सांई की नगरियाँ जाना है रे बन्दे,
जग नाहिं अपना बेगाना है रे बन्दे ... सांई की

पत्ता तूटा डाल से, ले गयी पवन उडाय,
अबके बिछडे ना मिले, दूर पडेंगे जाय ... साँई की

माली आवत देखकर, कलियाँ करे पुकार,
फुल फुल चुन लिये, काल हमारी बार ... साँई की

चलती चक्की देखकर दिया कबीरा रोय,
दुई पाटन के बीचमें साबूत बचा न कोय ... साँई की

लूंट सके तो लूंट ले, सत्य नाम की लूंट,
पाछे फिर पछताओगे, प्राण जावे जब छूट ... साँई की

माटी कहे कुंभार से, तूं क्यो रुँदे मोय,
एक दिन ऐसा आयेगा, मैं रुदुंगी तोय ... साँई की

लकडी कहे लुहार से, तू मत जारो मोय,
एक दिन ऐसा आयेगा, मैं जारुँगी तोय ... साँई की

बन्दे कर तू बंदगी, तो पावे दिदार,
अवसर मानुष जनम का बहुरी न बारंबार ... साँई की

कबीरा सोया क्या करे, जागन जपे मुरारि,
एक दिन है सोवना, लंबे पाँव पसारी ... साँई की

Add comment

Security code
Refresh

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.