સંતન કે સંગ લાગ રે

સંતન કે સંગ લાગ રે (સ્વર - મદન ગોપાલ)

MP3 Audio

સંતન કે સંગ લાગ રે,
તેરી ભલી બનેગી ... સંતન કે સંગ

હંસન કી ગતિ હંસ હિ જાનૈ,
ક્યા જાને કોઈ કાગ રે ... સંતન કે સંગ

સંતન કે સંગ પૂર્ણ કમાઈ,
હોય બડો તેરે ભાગ રે… સંતન કે સંગ

ધ્રુવ કી બની પ્રહ્લાદ કી બન ગઈ,
ગુરૂ સુમિરન બૈરાગ રે ... સંતન કે સંગ

કહત કબીરા સુનો ભાઈ સાધો,
રામ ભજનમેં લાગ રે… સંતન કે સંગ.

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ સત્સંગનો મહિમા ગાય છે. તેઓ માનવને કહે છે કે તું સંતોનો સંગ કર તો તારું ભલું થશે. સંસારમાં બંને પ્રકારના માણસો છે - સજ્જનો અને દુર્જનો. સજ્જનો કે સત્પુરુષો હંસ જેવા છે, નીરક્ષીર વિવેકવાળા છે, જ્યારે દુર્જનો કે દુષ્પુરુષો કાગડા જેવા છે. તેઓ પોતે તો પોતાનો ઉધ્ધાર નહીં સાધી શકે સાથે સાથે તને પણ બુરા માર્ગે દોરશે. સંતોની સાથે રહીશ તો સારા કામો કરીશ, અને પુણ્ય કમાઈશ. ધ્રુવ અને પ્રહ્લાદે સત્પુરુષોનો સંગ કર્યો અને એમના માર્ગે ચાલીને એમનું આત્મકલ્યાણ કર્યું. એથી હે માનવ, તું પણ કોઈ સત્પુરુષનો સંગ સાધી એમના પથપ્રદર્શન પ્રમાણે ભગવાનના ભજનમાં લાગી જા.

English

santan ke sang lag re,
teri bhali banegi ... santan ke sang

hansan ki gati hans hi janai,
kya jane koi kag re ... santan ke sang

santan ke sang purna kamaee,
hoy bado tere bhag re… santan ke sang

dhruv ki bani prahlad ki ban gaee,
guroo sumiran bairag re ... santan ke sang

kahat kabir suno bhai sadho,
ram bhajanamen lag re… santan ke sang.

Hindi

संतन के संग लाग रे,
तेरी भली बनेगी ... संतन के संग

हंसन की गति हंस हि जानै,
क्या जाने कोई काग रे ... संतन के संग

संतन के संग पूर्ण कमाई,
होय बडो तेरे भाग रे… संतन के संग

ध्रुव की बनी प्रह्लाद की बन गई,
गुरू सुमिरन बैराग रे ... संतन के संग

कहत कबीरा सुनो भाई साधो,
राम भजनमें लाग रे… संतन के संग

Add comment

Security code
Refresh

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.