Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેસરભીના કાનજી કસુંબે ભીની નાર

MP3 Audio

કેસરભીનાં કાનજી,
કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશું,
ઊભાં કુંજને દ્વાર ... કેસરભીનાં કાનજી

બેમાં સુંદર કોને કહીએ,
વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પુરુષોત્તમને,
માણેકડાં બેહુ હાથ ... કેસરભીનાં કાનજી

વેગે કુંજ પધારિયા, 
લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણાં બહુ રોળ ... કેસરભીનાં કાનજી

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
2
Kanji
13 years ago
That is good.
Like Like Quote

Add comment

Submit