श्रीराम के बारे में पार्वती की जिज्ञासा
(चौपाई)
जौं अनीह ब्यापक बिभु कोऊ । कबहु बुझाइ नाथ मोहि सोऊ ॥
अग्य जानि रिस उर जनि धरहू । जेहि बिधि मोह मिटै सोइ करहू ॥१॥
मै बन दीखि राम प्रभुताई । अति भय बिकल न तुम्हहि सुनाई ॥
तदपि मलिन मन बोधु न आवा । सो फलु भली भाँति हम पावा ॥२॥
अजहूँ कछु संसउ मन मोरे । करहु कृपा बिनवउँ कर जोरें ॥
प्रभु तब मोहि बहु भाँति प्रबोधा । नाथ सो समुझि करहु जनि क्रोधा ॥३॥
तब कर अस बिमोह अब नाहीं । रामकथा पर रुचि मन माहीं ॥
कहहु पुनीत राम गुन गाथा । भुजगराज भूषन सुरनाथा ॥४॥
(दोहा)
बंदउ पद धरि धरनि सिरु बिनय करउँ कर जोरि ।
बरनहु रघुबर बिसद जसु श्रुति सिद्धांत निचोरि ॥ १०९ ॥
*
MP3 Audio
*
પાર્વતી શ્રીરામ વિશે જિજ્ઞાસા પ્રગટ કરે છે
(દોહરો)
ચરિત નિહાળી ને સુણી મહિમા બુદ્ધિ ભમે;
સમાધાન સ્વમુખે કરો મારું આજ તમે
સ્નેહસહિત વંદન કરું, મને નિમિત્ત કરી,
નિર્મળ મહિમા રામનો વર્ણન કરો ફરી.
અધિકાર વિચારો નહીં, ભક્તિભાવ છે ખૂબ,
રામકથાને વર્ણવો યશની સાથે ગૂઢ.
મન કર્મે વચને સદા તમને સેવું હું,
છુપાવે જિજ્ઞાસુથી સંત કદી ન કશું.
નમ્ર સ્વરે પૂછી રહી દેવોના સ્વામી,
કૃપા કરી મુજને કહો કે શરીરધારી

