Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम परशुराम को शांत होने की प्रार्थना करते है
 
(चौपाई)
बंधु कहइ कटु संमत तोरें । तू छल बिनय करसि कर जोरें ॥
करु परितोषु मोर संग्रामा । नाहिं त छाड़ कहाउब रामा ॥१॥

छलु तजि करहि समरु सिवद्रोही । बंधु सहित न त मारउँ तोही ॥
भृगुपति बकहिं कुठार उठाएँ । मन मुसकाहिं रामु सिर नाएँ ॥२॥

गुनह लखन कर हम पर रोषू । कतहुँ सुधाइहु ते बड़ दोषू ॥
टेढ़ जानि सब बंदइ काहू । बक्र चंद्रमहि ग्रसइ न राहू ॥३॥

राम कहेउ रिस तजिअ मुनीसा । कर कुठारु आगें यह सीसा ॥
जेंहिं रिस जाइ करिअ सोइ स्वामी । मोहि जानि आपन अनुगामी ॥४॥

(दोहा)
प्रभुहि सेवकहि समरु कस तजहु बिप्रबर रोसु ।
बेषु बिलोकें कहेसि कछु बालकहू नहिं दोसु ॥ २८१ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામ પરશુરામને ક્રોધ ત્યાગવા કહે છે
 
(દોહરો)              
તારી સંમતિથી કહે કટુ શબ્દો તુજ ભ્રાત,
વિનય કરે છે છળથકી તું જોડીને હાથ.
 
સંતોષે ના યુદ્ધમાં રામ નામ તો છોડ;
પરશુ તીક્ષ્ણ તૈયાર છે બધા પૂરવા કોડ.
 
રઘુવરે કહ્યું ક્રોધને ત્યાગો મુનિવર હે,
પરશુ પાસ મૂકી દીધું મારું મસ્તક મેં.
 
સ્વામી સેવક સમરુ શું તજો વિપ્રવર રોષ,
વેશ વિલોકીને વદ્યો, બાળકનો ના દોષ.