જનમ તેરા બાતોં હી બીત ગયો

જનમ તેરા બાતોં હી બીત ગયો (સ્વર - આશા ભોંસલે, અનુપ જલોટા, હરિઓમ શરણ)
MP3 Audio

જનમ તેરા બાતોં હી બીત ગયો…
તુને કબહુ ન રામ કહ્યો, તુને કબહુ ન કૃષ્ણ કહ્યો… જનમ તેરા

પાંચ બરસકા ભોલા ભાલા, અબ તો બીસ ભયો,
મકર પચીસી માયા કારન, દેશ વિદેશ ગયો… જનમ તેરા

ત્રીસ બરસ કી જબ મતિ ઉપજી, નિત નિત લોભ નયો,
માયા જોરી લાખ કરોરી, અજહુ ન પ્રીત ભયો…જનમ તેરા

વૃદ્ધ ભયો તબ આલસ ઉપજી, કફ નીત કંઠ રહ્યો,
સંગતિ કબહુ નાહિ કીન્હિ, બિરથા જનમ ગયો… જનમ તેરા

યહ સંસાર મતલબ કા લોભી, જુઠા ઠાઠ રચ્યો,
કહત કબીર સમજ મન મુરખ, તું ક્યોં ભૂલ ગયો… જનમ તેરા.

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ મનુષ્યજન્મની મહત્તા બતાવતાં એને વ્યર્થ ન ગુમાવવાની વાત કહે છે. માનવ જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે ત્યારે એને ભાન થાય છે કે એનું જીવન તો વ્યર્થ જ વહી ગયું, એણે ભગવાનનું સ્મરણ-મનન-નિદિધ્યાસન ન કર્યું. પાંચ વરસનો હોય છે ત્યારે નાનો અને ભોળો હતો. ત્યારે ભગવાનનું ભજન કરવાની સૂઝ ન હતી. જ્યારે વીસ વરસનો યુવાન થયો તો દેશવિદેશ અભ્યાસ કે નોકરી અર્થે ગયો. ત્રીસ વરસનો થયો ત્યારે લાખ કરોડ કમાવાના લોભમાં ભગવાન માટે સમય જ ન રહ્યો. વૃદ્ધ થયો ત્યારે હરિસ્મરણની ઈચ્છા થઈ તો આળસ આવી, શરીરનું સ્વાસ્થ્ય સારું ન રહ્યું, કંઠમાં કફ થયો - એમ કોઈ ને કોઈ કારણસર સત્સંગ ન થયો અને આખું જીવન એમ જ વ્યતિત થઈ ગયું. આ સંસાર તો માયાનો ખેલ છે, એમાં દેખાનારા પદાર્થો વિનાશી અને ક્ષણભંગુર છે. એથી હે મૂર્ખ મન, તું હવે તો સમજી જા અને પ્રભુનું સ્મરણ કરવા માંડ.

English

Janam tera baaton hi beet gayo,
Toone kabhoon na Ram kahyo, toone kabhoon na Krishan kahyo.

Paanch baras ka bhola bhala, ab to bees bhayo,
Makar pacchisi maya karan, desh videsh gayo … toone

Tees baras ki jab mati upaji, nit nit lobh nayo,
Maya jori lakh karori, ajahu na preet bhayo. … toone

Vriddha bhayo tab aalas upaji, kaf neet kanth rahyo,
Sangati kabhu naahi kinhi, biratha janam gayo …toone

Yeh sansar matalb ka lobhi, jutho thath rachyo,
Kahat kabir samaj man murakh, tu kyo bhul gayo … toone.

Hindi

जनम तेरा बातों ही बीत गयो ।
तुने कबहुँ न राम कह्यो, तुने कबहुँ न कृष्ण न कह्यो ॥

पांच बरस का भोला भाला, अब तो बीस भयो ।
मकर पचीसी माया कारन, देश विदेश गयो ॥

त्रीस बरस की जब मति उपजी, नित नित लोभ नयो ।
माया जोरी लाख करोरी, अजहु न प्रीत भयो ॥

वृद्ध भयो तब आलस उपजी, कफ नीत कंठ रह्यो ।
संगति कबहु नाहि किन्हीं, बिरथा जनम गयो ॥

यह संसार मतलब का लोभी, जुठा ठाठ रच्यो,
कहत कबीर समज मन मुरख, तू क्यों भूल गयो ॥

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.