Text Size

તર્પણ

અંતસમયનાં સંસ્મરણોની સ્મૃતિની માળ પ્રબળતમ
બનીબનીને સંવેદનથી છલકાવે અંતરતમ.

શરીર મૃત એ સ્મશાનયાત્રા ચિતા સળગતી જ્વાળા,
ભસ્મિભૂત સઘળું, તીર્થોનું અંતિમ અસ્થિવિસર્જન.
તાજેતરના ભૂતકાળની ઘટના એ સૌ લાગે,
તોપણ ચક્ર કાળનું એને કરતું નિત્ય પુરાતન.

એકવાર વિધિપૂર્વક પેલું કર્યું તમારું તર્પણ,
તર્પણ પહેલાં અને એ પછી કર્યું બધુંય અર્પણ
સમાજના ને સર્વેશ્વરના ચરણોમાં મેં પાછું
તમમનઅંતર કેરું કીધું કાયમકાજ સમર્પણ

નિર્મળ નેત્ર નિહાળે નયનો વદન પ્રસન્ન મધુરતમ,
ક્ષણેક્ષણે સ્વર સુણે તમારો સ્નેહભરેલ શ્રવણદ્વય;
સ્થળે સ્થળે અંતરને થાયે સતત ચિતાનું દર્શન
સ્વપ્ને પણ ના થાય ભ્રાંતિ, ના કિલ્મિષનું હો સ્પર્શન.

બીજાને સુખશાંતિ અર્પતા જીવું સમગ્ર જીવન,
સર્વોત્તમ એ તર્પણ મારું સુખદ શ્રેષ્ઠ શુભ અર્પણ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok