Text Size

Uttar Kand

Ram rajya - an ideal rule

रामराज्य – एक आदर्श राजव्यवस्था
 
दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि ब्यापा ॥
सब नर करहिं परस्पर प्रीती । चलहिं स्वधर्म निरत श्रुति नीती ॥१॥
 
चारिउ चरन धर्म जग माहीं । पूरि रहा सपनेहुँ अघ नाहीं ॥
राम भगति रत नर अरु नारी । सकल परम गति के अधिकारी ॥२॥
 
अल्पमृत्यु नहिं कवनिउ पीरा । सब सुंदर सब बिरुज सरीरा ॥
नहिं दरिद्र कोउ दुखी न दीना । नहिं कोउ अबुध न लच्छन हीना ॥३॥
 
सब निर्दंभ धर्मरत पुनी । नर अरु नारि चतुर सब गुनी ॥
सब गुनग्य पंडित सब ग्यानी । सब कृतग्य नहिं कपट सयानी ॥४॥
 
(दोहा)
राम राज नभगेस सुनु सचराचर जग माहिं ॥
काल कर्म सुभाव गुन कृत दुख काहुहि नाहिं ॥ २१ ॥
 
રામરાજ્યનું વર્ણન
 
દૈહિક દૈવિક ભૌતિક તાપ રામરાજમાં રહ્યાં ન પાપ;
પરસ્પર કરે સઘળાં પ્રીત સ્વધર્મરત રહેતાં શ્રુતિરીત.
 
ચારે ચરણ ધર્મ જગમાંહી રહે પૂર્ણ, અનૃત નવ કયાંય;
રામભક્તિરત નર ને નાર, સૌને સદગતિનો અધિકાર.
 
અલ્પમૃત્યુ કે ક્યાંય ન પીડ, સર્વ સરસ શુભ સ્વસ્થ શરીર;
દરિદ્ર ના કો દુ:ખીદીન અબુધ તેમ શુભલક્ષણહીન.
 
પુણ્યવંત સૌ ધર્મપ્રાણ દંભરહિત પંડિત ગુણવાન;
ગુણજ્ઞ કૃતજ્ઞ સૌ જ્ઞાની, ક્યાંય ન કપટી અભિમાની.
 
(દોહરો)
રામરાજ્યમાં લેશપણ ચરાચર જગતમાંહ્ય
સ્વભાવ ગુણ કૃતિકાળકૃત કષ્ટ રહ્યાં ના ક્યાંય.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok